નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(અનિયમિતતતા)

કોલમ - $II$

(પ્લોઈડી)

$P$ ડાઉન્સ સિન્ડ્રોમ $I$ લિંગી ટ્રાયસોમી
$Q$ કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ $II$ લિંગી મોનોસોમી
$R$ ટર્નસ સિન્ડ્રોમ $III$ દૈહિક ટ્રાયસોમી

  • A

    $( P - II ),( Q - I ),( R - III )$

  • B

    $( P - I ),( Q - II ),( R - III )$

  • C

    $( P - III ),( Q - II ),( R - I )$

  • D

    $( P - III ),( Q - I ),( R - II )$

Similar Questions

રંગસૂત્રીય સંખ્યા $2n-1$  એ શેનું ઉદાહરણ છે?

ડાઉન્સ સિન્ડ્રોમ શું છે ? તેનાં લક્ષણો અને કારણો જણાવો. માતાની ઉંમર $40$ વર્ષથી વધુ હોય તો બાળકનાં ડાઉન્સ સિન્ડ્રોમની શક્યતાઓ વધે છે. કેમ ? 

એન્યુપ્લોઇડીની વ્યાખ્યા આપો. તે પોલિપ્લોઇડીથી કઈ રીતે અલગ પડે છે ? નીચેની રંગસૂત્રીય અનિયમિતતા ધરાવતા વ્યકિતઓની ચર્ચા કરો. $(a)$ $21$ મા રંગસૂત્રની ટ્રાયસોમી $(b)$ $XXY$ $(c)$ $XO$

આપેલા લક્ષણોના આધારે ખામી ઓળખો.

$(1)$ નાના ગોળ માથા સાથે ઠીંગણું કદ

$(2)$ અપૂર્ણ ખુલ્લું મોં અને કરચલીવાળી જીભ

$(3)$ હથેળી પહોળી અને કરચલીવાળી

ડ્રોસાફિલામાં $XXY$ અવસ્થા માદાત્વમાં પરિણમે છે. જ્યારે મનુષ્યમાં આ જ અવસ્થા નરમાં કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમમાં પરિણમે છે, આ સાબિત કરે છે કે......