કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...
$47$ દૈહિક રંગસૂત્ર અને $XXY$ લિંગી રંગસૂત્ર
$44$ દૈહિક રંગસૂત્ર અને $XXY$ લિંગી રંગસૂત્ર
$47$ દૈહિક રંગસૂત્ર અને $X$ લિંગી રંગસૂત્ર
$45$ દૈહિક રંગસૂત્ર અને $XY$ લિંગી રંગસૂત્ર
દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?
દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?
એલોસોમીક ટ્રાયસોમી સ્થિતિ શેમાં જોવા મળે છે?
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $I$ |
$A$ ડાઉન્સ સીન્ડ્રોમ | $I.$ $11$ નું રંગસૂત્ર |
$B$ $\alpha$-થેલેસેમીયા | $II$ $X$ રંગસૂત્ર |
$C$ $\beta$-થેલેસેમીયા | $III$ $21$ નું રંગસૂત્ર |
$D$ ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ | $IV$ $16$ નું રંગસૂત્ર |
નીચેનો કેર્પોટાઈપ કયો રોગ સુચવે છે.