મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.
સહપ્રભાવીતા
ડાયહાઇબ્રીડ ક્રોસ
સંપૂર્ણ પ્રભુતા સાથે મોનોહાઇબ્રીડ
અપૂર્ણ પ્રભુતા સાથે મોનોહાઇબ્રીડ સંકરણ
નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા સૌથી વધુ સારી રીતે અપૂર્ણ પ્રભાવિતા સમજી શકાય?
શ્વાન પુષ્પ વનસ્પતિમાં અપુર્ણ પ્રભુતામાં $F_2$ પેઢીમાં મળતી ગુલાબી, લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિનો અનુક્રમે ગુણોતર કયો?
અપૂર્ણ પ્રભાવિતાનાં કિસ્સામાં $F_2$ પેઢી..... ધરાવે છે.
વટાણાની વનસ્પતિ સિવાય કેટલીક વખત એવું જોવા મળ્યું છે, કે $F_1$ નો સ્વરૂપ પ્રકાર તેનાં બંનેમાંથી કોઈ પિતૃને સમાન હોતો નથી અને તેમના બે વચ્ચેનાં લક્ષણ તે સંતતિ ધરાવે છે. તેનું કારણ ..... છે.
અપૂર્ણ પ્રભાવિતાના કિસ્સામાં $F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારમાં એક સંકરણ ગુણોત્તર ..... હશે.