પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી શુક્રકોષજનન દરમિયાન કેટલાં શુક્રકોષ બને છે ?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

$LH$ નાં ગ્રાહકો કયાં હાજર હોય જેથી ઈસ્ટ્રોજન મુકત થાય.

લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?

ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?

........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.

શુક્રકોષ વિકાસ દરમિયાન કોણ પોષણ પુરૂં પાડે છે ?