........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.
પ્રાથમિક
દ્વિતીયક
તૃતીયક
ઉપરના બધા જ
સસ્તનનાં શુક્રકોષમાં કયા ઉત્સેચકોની જોડી એક્રોઝોમમાં જોવા મળે છે ?
વિભેદન દરમિયાન શુક્રકોષ શેની સાથે સંકળાયેલા રહે છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
કેપેસીટેશન (capacitation) એટલે શું ?
પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે ?