ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?

  • A

    ફલિતાંડના નિર્માણમાં

  • B

    વિખંડનની પદ્ધતિમાં

  • C

    ગર્ભીય કોષોના ઉત્પાદનમાં

  • D

    ફલનમાં

Similar Questions

પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ આપો.

અંડકોષમાં આવેલ કયું રસાયણ જે શુક્રકોષને આકર્ષે છે ?

પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ તરફથી મળતાં સિગ્નલ આખરે પ્રસવમાં પરિણામ છે. તેને માટે શેનો સ્ત્રાવ જરૂરી છે?

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?

 બળદની સાપેક્ષે આખલામાં............વધુ હોય છે.