$LH$ નાં ગ્રાહકો કયાં હાજર હોય જેથી ઈસ્ટ્રોજન મુકત થાય.
કોરોના રેડીયાટાનાં કોષો
ઝોના પેલ્યુસીડા
થીકા એકસટનીના કોષો
થીકા ઈન્ટર્નીનાં કોષો
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
સસ્તનમાં કોર્પસ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે છે ?
ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ....... કહે છે.
સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ
નીચેનામાંથી કયુ એક પુટિકાનું તંતુમય સ્તર છે ?