લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?

  • A

    પ્રાથમિક પુટિકા

  • B

    કોર્પસ આલ્બીકન (સ્નાયુસ્તર)

  • C

    કોર્પસ લ્યુટીયમ

  • D

    બધા જ

Similar Questions

શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?

પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?

અંડપતન કોની અસર હેઠળ થાય છે ?

રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય  :-

શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.