માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?
વૃદ્ધિ તબક્કાના અંતે
સ્ત્રાવી તબક્કાની મધ્યમાં
સ્ત્રાવી તબક્કાની પહેલાં
વૃદ્ધિ તબક્કાની શરૂઆતમાં
માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?
પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$
શુક્રકોષજનનમાં કયા તબક્કે શુક્રકોષ પરિપક્વ બંધારણ અને એક કોષકેન્દ્ર અને અન્ય અંગો ધરાવે છે ?