યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
લાખો
કરોડો
$60000$ થી $80000$
$20000$ થી $30000$
માનવ ગર્ભની શરૂઆતમાં ક્યાં પ્રકારનો જરાય જોવાં મળે?
માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.
શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?
કયું વિટામીન એ શુક્રકોષજનન માટે આવશ્યક છે.