શુક્રકોષજનનમાં કયા તબક્કે શુક્રકોષ પરિપક્વ બંધારણ અને એક કોષકેન્દ્ર અને અન્ય અંગો ધરાવે છે ?
સ્પર્મીઓજીનેસીસ
વૃદ્ધિ તબક્કો
ગુણન તબક્કો
પરિપકવન તબક્કો
સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?
યોનિ ટેમ્પોન એ શું છે ?
નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?
શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?
નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?