શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$
મૂત્રમાર્ગ
મૂત્રજનનમાર્ગ
સ્ખલન નલિકા
અધિવૃષણનલિકા
મનુષ્યમાં શુક્રપિંડ માટે શું સાચું?
આકાર - લંબાઈ
અંડકોષપાતમાં અંડપિંડ ક્યો કોષ મુકત કરે છે.
રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?
અંડકોષપાત ........... ની અસર નીચે થાય છે.
નીચેનામાંથી ગર્ભનું કયુ સ્તર જન્યુ રચે છે ?