પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.

  • A

    રજોદર્શન (menarche), મેનોપોઝ

  • B

    મેનોપોઝ, રજોદર્શન (menarche)

  • C

    ઋતુસ્ત્રાવ તબક્કો, લ્યુટિયલ તબક્કો

  • D

    લ્યુટિયલ તબક્કો, ઋતુસ્ત્રાવ તબક્કો

Similar Questions

કીટકોનાં ઈંડા કેવા હોય છે ?

પતંગિયું, મોથ, મધમાખી અને ભૃંગકીષ્ટ કયા પ્રકારનાં ઈંડા મુકે છે ?

આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?

શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?

નીચેનામાંથી કયો ભાગ અંતઃશુક્રપિંડિંય જનવાહિનીનો નથી ?