અંડપિંડનું મધ્યસ્થ આધારક શાનું બનેલું છે ?

  • A

    તંતુમય સંયોજકપેશી

  • B

    જાલિકારક પેશી

  • C

    મેદ (એડિપોઝ) સંયોજકપેશી

  • D

    એક પણ નહિં

Similar Questions

$ARBOVITAE$ ગર્ભાશય શું છે ?

માસિક સ્ત્રાવ બંધ થવાનો સમય : મેનોપોઝ :: માસિક ઋતુંસ્ત્રાવની પ્રથમ શરૂઆત : ..

માનવ અંડકોષમાં શું હોય છે ?

ટ્રોફોબ્લાસ્ટ શેનાં નિર્માણમાં ભાગ નથી લેતું.

અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો વિસ્તાર કયો છે?