અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો વિસ્તાર કયો છે?

  • A

    ગ્રીવા

  • B

    ગર્ભાશય

  • C

    અંડવાહિની નિવાપ

  • D

    ગર્ભાશયનું ફન્ડસ

Similar Questions

ગર્ભાધાન પછી તરત ગર્ભ, બાહ્ય ગર્ભસ્તર, અંતગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર શેમાંથી ઉદ્ભવે ?

ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.

રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય  :-

શુક્રકોષની ગતિ........

પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?