$ARBOVITAE$ ગર્ભાશય શું છે ?
ગર્ભાશયનું અંતઃસ્તર
અનુમસ્તિષ્કનું શ્વેત દ્રવ્ય
ગ્રીવાની શ્લષ્મીય ગડીમય રચના
યોનિમાર્ગની દિવાલ
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?
નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?
પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?
નીચેનામાંથી માદાની કઈ રચના નરને સમમૂલક છે ?