માનવ અંડકોષમાં શું હોય છે ?
એક $Y$ - રંગસૂત્ર
એક $X$ - રંગસૂત્ર
બે $Y$ - રંગસૂત્ર
બે $X$ - રંગસૂત્ર અને એક $Y$ - રંગસૂત્ર
વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?
કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?
માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.
નીચે ગર્ભાશયની અંદર માનવભ્રૂણની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad P \quad\quad\quad Q$
જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?