માસિક સ્ત્રાવ બંધ થવાનો સમય : મેનોપોઝ :: માસિક ઋતુંસ્ત્રાવની પ્રથમ શરૂઆત : ..
મીનાર્ચી
ઋતુચક્ર
એન્ટ્રમ
Mammary gland
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ |
જરાયુ |
$(i)$ | એન્ડ્રોજન્સ |
$(b)$ | ઝોના પેલ્યુસીડા | $(ii)$ | હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ $(hCG)$ |
$(c)$ | બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ | $(iii)$ | અંડકોષનું આવરણ |
$(d)$ | લેડીગ કોષો | $(iv)$ | શિશ્નનું ઊંજણ |
$(a)\quad (b)\quad (c)\quad (d)$
નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?
સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
સસ્તનનાં શુક્રકોષમાં કયા ઉત્સેચકોની જોડી એક્રોઝોમમાં જોવા મળે છે ?