જન્યુજનનની પ્રક્રિયા શું બનવાની પ્રક્રિયા છે ?
શુક્રકોષ
અંડકોષ
એકકોષી જનનકોષ
દ્વિકીય જનનકોષ
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.
ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર સ્તર છે.
માનવ શુક્રપિંડમાં સેમિનીફેરસ ટયુબ્યુલ્સ (શુક્રોત્પાદક નલિકા) શું છે ?
દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડીય ખંડ હોય છે ?
પક્ષીનાં અંડકોષને શું કહે છે ?