દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડીય ખંડ હોય છે ?
લગભગ $100$
લગભગ $150$
લગભગ $250$
અનિશ્ચિત
જીર્ણ પુટિકા ક્યાં જોવા મળે છે ?
સસ્તનમાં શુક્રપિંડનું સ્થાન .......
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?
દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા સમજાવો.