પક્ષીનાં અંડકોષને શું કહે છે ?
બહુજરદીય
મહાજરદીય
ગુરૂજરદીય
ઉપરનાં બધા જ
અધોજરદીય અંડકોષમાં જરદી ક્યાં જોવા મળે છે ?
પ્રશુક્રકોષનો કયો ભાગ શુક્રકોષનો એક્રોઝોમ રચે છે ?
સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?
શુકાયાન્તરણ માટે મહત્વની અંગીકા કે જે શુકાગ્રનું નિર્માણ કરે છે ?
પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?