માનવ શુક્રપિંડમાં સેમિનીફેરસ ટયુબ્યુલ્સ (શુક્રોત્પાદક નલિકા) શું છે ?
રચનાત્મક એકમ
ક્રિયાત્મક એકમ
અંતઃસ્ત્રાવ ઉત્પાદક સ્થાન
આપેલા તમામ
અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?
સસ્તનમાં શુક્રપિંડનું સ્થાન .......
તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.
નીચેનામાંથી નર સહાયક વાહિનીઓનો સેટ ક્યો છે?
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?