એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.
નેબેનકર્ન
પફેરિટોરિયમ
પાંડરનું ન્યુક્લિયસ
પરિપીતક (પેરિવિટેલાઇન સ્પેસ)
એક્રોઝોમ અને તેનાં પટલને શું કહે છે ?
દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડીય ખંડ હોય છે ?
ગર્ભનાળ માટે ક્યું વિધાન સાચું નથી.
પ્રશુક્રકોષનો કયો ભાગ શુક્રકોષનો એક્રોઝોમ રચે છે ?
સસ્તનનાં શુક્રપિંડનાં ક્યાં કોષો શુક્રકોષોને પોષણ પૂરુ પાડે ?