સુક્ષ્મકોષો જે પરિપક્વ દરમિયાન વિકસતા અંડકોષમાં છૂટા પડે તેને શું કહેવાય છે ?
પ્રાથમિક અંડધાની
દ્વિતીયક અંડધાની
ધ્રુવકાય
પ્રાથમિક પૂર્વશુક્રકોષ
સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?
દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.
ક્લુપિન પ્રોટીન શેમાં જોવા મળે છે ?
અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીઓ .......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.