ક્લુપિન પ્રોટીન શેમાં જોવા મળે છે ?
માનવ શુક્રકોષ
કબૂતરનાં શુક્રકોષ
માનવ અંડકોષ
ઉપરનાં બધાં જ
જરાયુનું કાર્ય ....... છે.
બર્થોલિન ગ્રંથિનું સ્થાન ક્યાં છે ?
જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?