અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?
અનુપ્રસ્થ
આંશિક
સંપૂર્ણ
કુંતલોક
આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે?
ગર્ભકોષ્ઠી ખંડોમાં શ્રમવિભાજનની સૌપ્રથમ વહેંચણી કઇ અવસ્થાએ જોવા મળે ?
$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવાય છે, તેને શું કહે છે ?
અંડપતન કોની અસર હેઠળ થાય છે ?
કયુ વાક્ય ખોટું છે ?