દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.
કૂપિકા $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ દુગ્ધવાહિની
કૂપિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ દુગ્ધવાહિની
કૂપિકા $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ દુગ્ધવાહિની
કૂપિકા $\rightarrow$ સ્તનતુંબિકા $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ દુગ્ધવાહિની
માસિકચક્ર $30$ દિવસનું હોય અને રૂધિર વહેવાની શરૂઆત $1$ લા દિવસે થાય તો અંડપતન ક્યારે જોવા મળશે ?
કૉલમ - $I$ કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો.
કૉલમ- $I$ |
કૉલમ-$II$ |
$(A)$ મોન્સ પ્યુબિસ |
$(1)$ ભૂણ નિર્માણ |
$(B)$ એન્ટ્રમ |
$(2)$ શુક્રકોષ |
$(C)$ ટ્રોફેક્ટોડર્મ |
$(3)$ માદા બાહ્ય જનનછિદ્ર |
$(D)$ નેબેનકેર્ન |
$(4)$ ગ્રાફિયન પુટિકા |
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
શુક્રકોષજનનનું નિયંત્રણ નીચેનામાંથી કોણ કરે.
અપૂર્ણ વિખંડન એ કયા પ્રકારનું વિભાજન છે?