''સમજરદીય'' ઈંડા શેમાં જોવા મળે છે ?

  • A

    પેટ્રોમાયઝોન, ટ્યુનિકેટ અને કાસ્થિતિમત્સ્ય

  • B

    એમ્ફિઓકસસ, મત્સ્ય અને ઉભયજીવી

  • C

    એમ્ફિઓકસસ, ટ્યુનિકેટસ અને સસ્તન

  • D

    પક્ષી, સરિસૃપ અને મોનોટ્રેમ્સ

Similar Questions

કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.

  • [NEET 2017]

ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?

  • [AIPMT 1993]

 નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?

જન્યુજનનની પ્રક્રિયા શું બનવાની પ્રક્રિયા છે ?

પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.