નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?
શુક્રવાહિકા
શુકોત્પાદક નલિકા
શુક્રપિંડ જાલિકા
શુક્રવાહિની
માનવ અંડપિંડમાંથી અંડક કઇ અવસ્થાએ મુક્ત થાય છે ?
નીચેનામાંથી કયાં તબક્કામાં ભ્રૂણ મહત્તમ $O_2$ ઉપયોગમાં લે છે?
માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?
કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?