વીર્યના પ્રવાહીનું કાર્ય - ........
પ્રજનન આકર્ષણ માટે
સ્થિરતા આપવાનું
શુક્રકોષોનાં હલનચલન માટે માધ્યમ પુરૂં પાડવાનું
એસિડિક માધ્યમ પુરૂં પાડવાનું
કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ આપો.
વિકસતા ભ્રૂણનો સૌપ્રથમ સંકેત ...... દ્વારા જાણી શકાય છે.
પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે ?
નીચેની રચનાનું નામ આપો.