પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ આપો.
શુક્રકાયાંતરણ
અર્ધીકરણ $- II$
અર્ધીકરણ $- I$
એક પણ નહિ
કયું પ્રાથમિક પ્રજનન અંગ છે ?
શુક્રકોષથી ઘેરાયેલા અંડકોષની આકૃતિ નીચે આપેલ છે.
$A, B$ અને $C$ માટે ક્યો સેટ સાચો છે?
$A$ $\quad$ $B$ $\quad$ $C$
માસિકચક્રનાં તબક્કાઓ -
તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.
ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .