વિકસતા ભ્રૂણનો સૌપ્રથમ સંકેત ...... દ્વારા જાણી શકાય છે.
સ્ટેથોસ્કોપની મદદથી હૃદયનાં ધબકારા સાંભળી
વાળની હાજરી
શીર્ષની હાજરી
આંખાં પોપચાની હાજરી
શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.
આંત્રકોષ્ઠનમાં શું બને છે ?
સસ્તનમાં ભ્રૂણને જરાયુ સાથે ગર્ભાવસ્થામાં જોડતી રચના કઈ ?
સસ્તનમાં શુક્રકોષ એ ઉત્સેચકીય સ્વભાવ ધરાવતો શુક્રકોષ લાયસીન ઉત્પન્ન કરે છે, તેને શું કહેવાય છે ?
સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ