પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉદ્‌ભવે છે ?

  • A

    વિકસિત ભ્રૂણમાંથી

  • B

    જરાયુ

  • C

    $(A)$ અને $(B)$ બંને

  • D

    ગર્ભાશય

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?

માનવમાં વીર્ય પ્રવાહીમાં સૌથી ઊંચું પ્રમાણ શેનું હોય છે ?

$28$ દિવસીય માનવ અંડપિંડીય ચક્રમાં અંડકોષપાત થાય છે.

  • [AIPMT 1994]

અંડપિંડનું મધ્યસ્થ આધારક શાનું બનેલું છે ?

માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?