માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?
ગ્વિનલ કેનાલ
હાર્વેસિયન નલિકા
યોનિમાર્ગ
શુક્રોઉત્પાદક માર્ગ
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?
............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.
મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા શેમાં જોવા મળે છે ?
ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર સ્તર છે.