દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા સમજાવો.
માદાની સ્તનગ્રંથિઓ (mummary glands) ગર્ભધારણ દરમિયાન વિકાસ પામે છે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે. આ પ્રક્રિયાને દુગ્ધસ્રાવ કહે છે.
દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં ચવતું દૂધ નવતન્ય (colostrum) તરીકે ઓળખાય છે. જે એન્ડિબૉડી $(Ig\, A)$ ધરાવે છે.
બાળકના તંદુરસ્ત વિકાસ માટે ડૉક્ટર પણ સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.
સ્તનગ્રંથિમાં દૂધનું સંશ્લેષણ અગ્રપિચ્યૂટરી ગ્રંથિના પ્રોલેક્ટિન દ્વારા થાય છે.
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.
વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.
યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.
નીચેની આકૃતિ શુક્રકોષો દ્વારા ધેરાયેલ અંડકોષની છે. ઝોના પેલ્યુસીડાને ઓળખો.
વીર્યમાં કયું એસિડ હોય છે ?