સસ્તનમાં શુક્રપિંડનું સ્થાન .......
ઉદર ગુહા
ઉરસીય ગુહા
બાહ્ય ઉદરય ગુહા
પરિહૃદઆવણ ગુહા
$FSH$ ........ પર કાર્ય કરે છે, જેનાથી શુક્રકોયાંતરણ શક્ય બને છે
જનન અધિચ્છદનાં જે કોષ શુક્રકોષમાં પરિણમે તેને શું કહેવાય ?
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીઓ .......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
વૈજ્ઞાનિક રીતે એમ કેમ કહેવાય છે કે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે માતા દ્વારા નહીં.