શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
$Ig\, A$
$Ig\,G$
$Ig \,M$
$Ig\, E$
સસ્તન પ્રાણીનાં ગર્ભની ગર્ભનાળમાં વહેતુ રુધિર
આંખનો લેન્સ શેમાંથી બને છે ?
$28$ દિવસીય માનવ અંડપિંડીય ચક્રમાં અંડકોષપાત થાય છે.
અંડકોષમાં આવેલ કયું રસાયણ જે શુક્રકોષને આકર્ષે છે ?
આંતરાલીયકોષો અથવા લેડિંગના કોષોનું સ્થાન અને કાર્ય