વંદાના ઈંડા કેવા છે ?
સમજરદીય
અધોજરદીય
સૂક્ષ્મજરદીય
મધ્યમ જરદીય
પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ શેના દ્વારા નિર્માણ પામે છે ?
માસિક ચક્રની ઘટના દરમ્યાન નીચેનામાંથી કઈ જોણી સાચી નથી.
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
યોનિ ટેમ્પોન એ શું છે ?