પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ શેના દ્વારા નિર્માણ પામે છે ?
કોર્પસ આલ્બીકન્સ
કોર્પસ કેલોસમ
કોર્પસ લ્યુટીયમ
કોર્પસ યુટેરાઇ
માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?
માસિક ચક્રનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે ?
નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
અંડકોષમાં આવેલ કયું રસાયણ જે શુક્રકોષને આકર્ષે છે ?
સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?