માસિક ચક્રની ઘટના દરમ્યાન નીચેનામાંથી કઈ જોણી સાચી નથી.
માસિક સ્ત્રાવ : ગર્ભાશયનાં અંતઃસ્તરનું તૂટવું અને અફલિત અંડ
અંડકોષપાત : $LH$ અને $FSH$ ઉચ્ચસ્તરે જોવા મળે છે.
પ્રચુરોદભવન તબક્કો : ગર્ભાશયનાં અંતઃસ્તરનું ફરીથી ઝડપથી ઉત્પન્ન થવું અને ગ્રાફીયન પુટિકાનું પુણ્ય થવું
પીત પિંડનો વિકાસ : પુટકિય તબક્કો અને પ્રોજેસ્ટીરોનના સ્ત્રાવનું વધારવું
સરટોલી કોષો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે, તેને... કહે છે.
અંડપિંડનું મધ્યસ્થ આધારક શાનું બનેલું છે ?
સસ્તનોના ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્દભવ પામે છે.
મનુષ્યમાં નરની સહાયક પ્રજનન ગ્રંથીઓ
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને .......