જન્યુજનન પ્રક્રિયામાં રિડકશન વિભાજન ક્યારે જોવા મળે છે ?

  • A

    ગુણન તબક્કા દરમિયાન

  • B

    વૃદ્ધિ તબક્કા દરમિયાન

  • C

    પ્રથમ પરિપક્વ વિભાજન દરમિયાન

  • D

    દ્વિતીય પરિપક્વ દરમિયાન

Similar Questions

અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?

વીર્યના પ્રવાહીનું કાર્ય - ........

વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.

આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?

સગર્ભા માનવ સ્ત્રીનાં ગર્ભાવસ્થાનાં પ્રાથમિક સમયગાળાને અંતે બંને અંડપિંડ દૂર કરતાં તેની અસર