આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
આંધાત્રનું નિર્માણ થાય છે.
બધાં જ જનન સ્તરનું નિર્માણ થાય છે.
અંગજનીનિકા હલનચલન
કેટલાંક બ્લાસ્ટોમર્સ અને બ્લાસ્ટોસેલનું વિઘટન થાય છે.
ખોટું વિધાન દર્શાવો.
સરટોલી કોષો ક્યાં જોવા મળે છે?
જીર્ણપુટિકા કોને કહેવાય છે ?
$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.
શુક્રવાહિની ક્યાંથી ઉદ્ભવે છે ?