સગર્ભા માનવ સ્ત્રીનાં ગર્ભાવસ્થાનાં પ્રાથમિક સમયગાળાને અંતે બંને અંડપિંડ દૂર કરતાં તેની અસર
ગર્ભપાત
સામાન્ય વિકાસ
અનિયમિત અંડકોષે નિર્માણ ચોક્કસ સમયગાળો ન જળવાય
મેનાર્ક
નીચેની રચનાનું નામ આપો.
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.
............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.
માનવમાં વિખંડનની શરૂઆત ક્યાંથી થાય છે ?
માનવની શુક્રવાહિકા કાપવામાં આવે તો શું થાય ?