માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?
સસ્તનનું શુક્રપિંડ
સસ્તનનું અંડપિંડ
અળશિયાનું શુક્રપિંડ
દેડકાનું સ્વાદુપિંડ
શુક્રકોષમાં એક્રોઝોમ રિએકશન શેના દ્વારા ઉત્તેજાય છે ?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?
કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
ફલન એ શેનું જોડાણ છે ?
કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?