અંડકોષપાત પછી ગ્રાફીયન પુટિકા શેમાં ફેરવાય છે? .
કૉર્પસ લ્યુટિયમ
કૉર્પસ કેલોસમ
કૉપર્સ આલ્બિન્સ
કૉપર્સ અરટેસીયા
ઍક્ટોપિક સગર્ભાવસ્થા કઈ રીતે ઓળખાય છે?
માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?
બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.
ગ્રાફિયન પુટિકા શેમાં જોવા મળે છે ?
નીચેનામાંથી માદાની કઈ રચના નરને સમમૂલક છે ?