માસિકચક્રનાં તબક્કાઓ -

  • A

    પ્રાપ્ય તબક્કો અને વૃદ્ધિ તબક્કો

  • B

    વૃદ્ધિ અને સ્ત્રાવી તબક્કો

  • C

    વૃદ્ધિ, સ્ત્રાવી અને માસિક તબક્કો

  • D

    પ્રાપ્ય, સ્ત્રાવી અને માસિક પ્રવાહ તબક્કો

Similar Questions

સસ્તનોના ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્દભવ પામે છે.

  • [NEET 2018]

માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે ?

માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?

હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?

પુખ્ત મનુષ્યમાં શુક્રપિંડની લંબાઈ ............ અને પહોળાઈ ................. હોય છે.