એન્ટ્રમ એ શેનામાં આવેલું પોલાણ છે ?
અંડપિંડ
ગ્રાફિયન પુટિકા
બ્લાસ્ટુલા
ગેસ્ટુલા
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
સ્ત્રી નસબંધીનો હેતુ શું અટકાવવાનો છે ?
માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.
સસ્તનમાં ફલન ક્યાં થાય ?
નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિક એ અકોષીય છે?