નીચેનાં લેબલ કરેલા ક્યાં ભાગ શુક્રકોષને ફલન માટેનાં હલનચલન માટેની સરળતા માટે શક્તિ ઉત્પન્ન કરે છે?
$A$
$B$
$C$
$D$
પારદર્શક આવરણમાં શુક્રકોષોને પ્રવેશવા માટે ક્યાં અંતઃસ્ત્રાવ મદદરૂપ થાય છે?
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.
ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?
નીચેનામાંથી સ્ખલન નલિકાને ઓળખો.
માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?