પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.
તૃણાહારી
મૃતભક્ષી (મૃતોપજીવી)
મિશ્રાહારી
માંસાહારી
આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?
નિવસનતંત્રને શું થશે જો
$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.
$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.
$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.
નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?