આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
વહન દરમિયાન ઊર્જાનો વ્યય
ઊર્જાની માત્રામાં ઘટાડો
જે-તે સ્તરના સજીવો નિમ્ન પોષકસ્તર પર ઊર્જા માટે આધાર રાખે
આપેલા તમામ
કેટલા વિધાનો સાચા છે ?
$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.
$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.
$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.
$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
દ્વિતીયક માંસાહારીઓ કયાં પોષકસ્તરોના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?
ઉપભોકતાઓ દ્વારા નવા કાબાનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
યોગ્ય જોડકા જણાવો.